ફરી એકવાર ભાજપના નેતાની નારાજગી આવી છે સામે કઠલાલ ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ નારાજગી વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને માન સન્માન મળતું હોય, પરંતુ ભાજપના જ જુના કાર્યકરોને માન નહીં મળતું હોવાની પૂર્વ ધારાસભ્યની ફરિયાદ.કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા અને મોટા હોદ્દા લઈ બેઠેલા નેતાઓ ફોન પણ ઉપાડતા નથી.