અરવલ્લી જિલ્લાના બિસ્માર માર્ગોના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.હાલ અરવલ્લી જિલ્લાના વિવિધ માર્ગો પરથી અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષાને લઇ,તંત્ર સામે આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે મોડાસાના સ્ટેટ હાઇવે રોડ પરથી નિવેદન આપી સવાલો ઉઠાવ્યા હતા.