Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: મહાનગરપાલિકામાં કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે થયેલ ઝપાઝપી પ્રિ-પ્લાન: શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટનું નિવેદન

Nadiad City, Kheda | Sep 11, 2025
ગુરુવારે બપોરે નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં, ભાજપ દ્વારા પ્રિ પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us