સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે નવસારીના નિમેષભાઈએ ફરિયાદ કરતા જણાવ્યું હતું તેઓ અને તેના મમ્મી પપ્પા સાથે સાળંગપુર દર્શનાર્થે જતા હતા તે દરમિયાન અમદાવાદ સ્ટેશન આવતા તેઓ એસ ફોર ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં સુઈ ગયા હતા ત્યારે તેઓના મમ્મીનો કોઈ અજાણ્યા શખ્સો પરચોરી ગયા હતા જેમાં એટીએમ 29,000 નો મોબાઇલ સહિત નો સામાન ચોરાયાની ફરિયાદ નોંધાવી છે