કડોદરા પોલીસ ચોકીમાં રાત્રે ટોળું ધસી આવ્યું હતું. અને પોલીસ મથક માં ધક્કામુક્કી માં દરવાજા નો કાચ તોડી નાખ્યો હતો. અને ઓમ વાંસફોડીયાની મુકિત માટે બબાલ કરી હતી. સમગ્ર મામલે પોલીસે ગુન્હો દાખલ કરી ઓમ પ્રકાશ વાસફોડીયાને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી ધમાલ કરતા જય પ્રકાશ વાંસફોડીયા, ભાવનાબેન રમેશ વાંસફોડીયા અને હેતલ ઇશ્વર વાંસફોડીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે પલસાણા કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણેય ઇસમોના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા.