અમરેલી ધરી રોડ પર સર્જાયો અકસ્માત, એસટી બસની બેદરકારીને કારણે સર્જાયો અકસ્માત ના થયા આક્ષેપો, ત્રણને ઇજા અમરેલી ધરી રોડ પર આજે અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો મુજબ, એક મહિલા સહિત બે પુરુષો બાઈક પર સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે એસટી બસ રોંગ સાઈડમાં આવતા બાઈક સાથે અથડાઈ હતી. જેના કારણે અકસ્માતની ઘટના બની હોવાના અક્ષેપો કરાયા આ અકસ્માતમાં ત્રણેય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડાય