ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ ડેમની ઉપરવાસની પાણીની આવકને લઈને મોજ તેમજ વેણુ બે ડેમના દરવાજાઓ ખોલી નદીના પટમાં પાણી છોડવામાં આવ્યો હતો જેને લઈને તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવું તેમ જ પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી.