Download Now Banner

This browser does not support the video element.

અમીરગઢ: અમીરગઢમાં.ઠાકોર સમાજના સ્મશાન ગ્રુહમાં . ઝાડ પર યુવકનું માથું લટકેલું અને જમીન પર ધડ મળ્યું પોલીસે તપાસ હાથ ધરી

Amirgadh, Banas Kantha | Sep 2, 2025
અમીરગઢમાં.ઠાકોર સમાજના સ્મશાન ગ્રુહમાં લક્ષ્મણ લુહાર નામના યુવકનો વિચિત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઝાડ પર યુવકનું માથું લટકેલું અને જમીન પર ધડ મળ્યું છે. આ મામલે પોલીસે સ્પષ્ટતા કરી છે કે, આ હત્યા નથી. જોકે, જાનવરોએ મૃતદેહને ખેંચીને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અમીરગઢ પોલીસે લાશને પોસ્ટમોર્ટમમાં ખાતે અમીરગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us