હિંમતનગર શહેરમાં આજે બપોરે ત્રણ કલાકે ફરી વરસાદે ધબધબાટી બોલાવી હતી ધોધમાર વરસાદ થતાં છાપરીયા ચાર રસ્તા વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા હતા ગઈકાલે થયેલા વરસાદમાં પંચાલ સ્ટીલ ફર્નિચર સહિતની દુકાનમાં પાણી પૂછી જતા નગરપાલિકાના કોર્પોરેટર પ્રજાપતિએ ત્યાં પહોંચીને પાણી ખાલી કરાવ્યા હતા ત્યારે આજે ફરીવાર વરસાદ થતાં ફરી દુકાનો સ્વિમિંગ પૂલ બની ગઈ હતી નગરપાલિકાના પાપે અને અનગઢ આયોજનના કારણે દુકાનદારોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે.. તો આજે પડેલા ધોધમાર વર