Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દ્વારકા જિલ્લામાં વધુ એક ડેમ ભરાયો. ખંભાળિયા નજીક આવેલા કંડોરણા ડેમ ભરાયો. ઉપરવાસમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાયો

Khambhalia, Devbhoomi Dwarka | Sep 11, 2025
દ્વારકા જિલ્લામાં વધુ એક ડેમ ભરાયો. ખંભાળિયા નજીક આવેલા કંડોરણા ડેમ ભરાયો... ઉપરવાસમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાયો... કંડોરણા તેમજ આસપાસના પાંચ થી છ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો ડેમ સંપૂર્ણ ભરાયો ... ડેમ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ...
Read More News
T & CPrivacy PolicyContact Us