ભાડથર ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ભાડથર હાઈવેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જવાના રસ્તાનું કામ શરૂ કરાયાના કેટલાક દિવસોથી અધૂરું છોડી દેવાયું છે. બિસ્માર રસ્તાના ખાડાઓમાં વરસાદી પાણી ભરાતાં અવર જવર કરતાં લોકોને હાલાકી પડી - રહી છે, માટે વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરાઈ તેવી સ્થાનિકોની માંગ.આ વિગતો સાંજે 6 વાગ્યે થી મળેલ છે.