મોડાસા તાલુકાના ઝાલોદર ગામમાં સરકારના વિકાસના દાવા પોકાળ સાબિત થયા છે.ગામમાં વર્ષોથી રસ્તો મંજૂર ન થતા લોકોને અવરજવર માટે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાના અભાવ ના કારણે એક યુવાનની અંતિમયાત્રા ટ્રેક્ટરમાં કાઢવા માટે ડાધુઓ મજબુર બન્યા હતા.જાગૃત ગ્રામજનોએ આજરોજ વિડિયો વાયરલ કરી તંત્ર સવાલો ઉઠાવ્યા હતા.