બનાસકાંઠા LCB પોલીસની ટીમે દિયોદર તાલુકા ના દેલવાડા ગામની સીમ માંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા આજે બુધવારે 10:00 કલાકે LCB પીઆઇ એ વિગત આપતાં જણાવ્યું હતું કે દેલવાડા ગામની સીમમાંથી પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી 49,820 ₹નો મુદ્દા માલ કબજે લઈ કાર્યવાહી કરી હતી