રાજ્યમાં આજથી ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું,,, ત્યારે અમદાવાદમાં નંબરપ્લેટ વગર અને કાળા કાચ વાળી ગાડી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરાયા.. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં બુધવારે 5 વાગ્યે પણ ટ્રાફિક પોલીસ દ્વારા શંકાસ્પદ વાહન ચાલકોને પકડી દંડ ફટકારવામાં આવ્યા ..