Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ખમીસાણા પાસે બ્રિજ બંધ ડાયવર્ઝન નો રસ્તો ભંગાર વાહનચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર

Wadhwan, Surendranagar | Sep 10, 2025
ખમીસાણા થી સુરેન્દ્રનગર ને જોડતા રસ્તા પર નર્મદા કેનાલ પરનો બ્રિજ બંધ કરી દેવાયો છે બીજી તરફ કેનાલની બાજુમાં આપેલ ડાયવર્ઝન રસ્તો અતિ બિસ્માર હોવાથી 4 થી વધુ ગામોના હજારો વાહનચાલકો હાલ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us