ખંભાલીયા જુના કપડા બજાર ઓસોશીએશનના ડપ્રમુખ છીએ તેમજ ખંભાલીયા ગામે જુના કપડાની બજાર વર્ષોથી એસ.ટી મો પાછળ તેલી નદીના પટમાં ભરવામાં આવતી હતી અને તેથી અમો જૂના કપડા વેચાણ કરતા મજુર વેપારીઓનો ગુજરાન ચાલતુ હતુ પરંતુ સરકારશ્રી ધ્વારા તે જગ્યાનું ડીમોલેશન કરી નાખવામાં આવેલ છે અને અમો ગરીબ મજુરી માવાસોની રાજોરોટી છીનવાઈ ગયેલ છે. જેથી જુના કપડા બજાર એસોસિયેશન ને જુના કપડા વેચાણ કરવા માટે જગ્યા ફાળવવા રજૂઆત કરાય