આજે તારીખ 8 સપ્ટેમ્બર ના રોજ સાંજના પાંચ કલાકે ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામ ખાતે રાજકીયાના જે લોકો છે તેઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આઝાદીના અમૃત કાર્ડ પછી પણ અહીંયા જે પાકો રસ્તો ન હોવાના કારણે. ગામ લોકો આ કાદવ ખીચડવાળા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. અહીંયા આરોગ્યની સેવા હોય શિક્ષણની સેવા હોય કે અન્ય ગામ લોકો પીવાના પાણી માટે એક કિલોમીટર દૂર આવા કાદવ ખીચડ વાળા સામ્રાજ્યમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અને સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા