નર્મદા જિલ્લામાં આ યોજનાના પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ ચેઇન ઘટક હેઠળ લાભ મેળવવા ઇચ્છુક સરકારી અથવા પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ અથવા FPOs અથવા સહકારી સંસ્થાઓ અથવા Value Chain Partners (VCPs)ને ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.