Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: આગામી તહેવારોને અનુલક્ષીને કસ્ટમ ચાર રસ્તા સહીત વિવિધ વિસ્તારોમાં ભચાઉ પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકીંગ

Bhachau, Kutch | Aug 28, 2025
પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી DySp સાગર સાબડાની આગેવાની હેઠળ અને ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજાની હાજરીમાં આજે ગુરુવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં ભચાઉ શહેરમાં કસ્ટમ ચાર રસ્તા સહીત વિવિધ જગ્યાએ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us