આમ આદમી પાર્ટીના નેતા કરણભાઈ બારોટના જણાવ્યા મુજબ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ને ભાજપ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ખોટી રીતે એમના પણ કેસો કરવામાં આવ્યા છે એમને ભાજપમાં લેવા માટેના ઘણા પ્રયત્નો ભાજપ કરી ચૂકી છે પણ ચૈત્રરભાઈ વસાવા એ આદિવાસીઓ પર થતા અત્યાચાર બાબતે લડી એટલા માટે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અમને આશા છે કે તેઓ આજે જેલમાંથી છૂટીને આવશે અને ફરીથી લોકો માટે કામ કરશે.