Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા ડેમના દસમાંથી પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા દરવાજા અને પાવર હાઉસ મારફતે મારફતે 95000 પાણી છોડવામાં આવ્યો.

Nandod, Narmada | Sep 9, 2025
ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નર્મદા ના કાંઠા વિસ્તારમાં રાહત. ડેમના 10 દરવાજાના બદલે 5 દરવાજા બંધ કરી 5 દરવાજા માત્ર 1.25 મીટર ખોલી 50,000 ક્યુસેક અને પાવરહા ઉસમાંથી 45,000 મળી કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us