પાલનપુર શહેરના હનુમાન ટેકરી ખાતેથી પસાર થતાં નેશનલ હાઇવે પર મોટા ખાડા પડી ગયા છે જેને લઇને નાના વાહનચાલકોને અકસ્માત સર્જાતા હતા જોકે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓ પૂર્વમાં આવ્યા નહોતા પરંતુ આજે બુધવારે પાંચ કલાકે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ આ મોટો ખાડો પૂરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને લોકોએ ટ્રાફિકના જવાનોની કામગીરીને બિરદાવી હતી