Install App
uveshshaikh6224
This browser does not support the video element.
શહેરા: શહેરા - ગોધરા હાઇવે પર આવેલા પશુ દવાખાનાની સામેના હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાયા
Shehera, Panch Mahals | Aug 29, 2025
શહેરામાં ધમાકેદાર વરસાદના કારણે હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાયા,શહેરા - ગોધરા હાઇવે પર આવેલા પશુ દવાખાનાની સામેના હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાયા,હાઈવે માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!