This browser does not support the video element.
શહેરા: પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં શહેરાના અણીયાદ ગામની દૂધ મંડળીઓની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી
Shehera, Panch Mahals | Sep 2, 2025
શહેરા તાલુકાના અણીયાદ ગામે આવેલી ધી જય ખોડિયાર(અણીયાદ) દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ૧૪મી વાર્ષિક સાધારણ સભા જ્યારે ધી અણીયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ૪૫મી વાર્ષિક સાધારણ સભા અને ધી અણીયાદ સેવા સહકારી મંડળીની ૧૨મી વાર્ષિક સાધારણ સભાનો કાર્યક્રમ પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં અને મેનેજીંગ ડિરેક્ટર મિતેષ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો,સાથે જ જય ખોડિયાર દૂધ મંડળીના નવીન દૂધ ઘર અને બલ્ક કુલર યુનિટનું ઉદઘાટન કરાયું હતું.