સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા" અભિયાન હેઠળ શહેરના મુખ્ય રસ્તાઓ પરથી માટી અને ખાતરના 42 ઢગલા હટાવી રસ્તાઓ ખુલ્લા કરાયા. ટીબી હોસ્પિટલ, રામનગર, 80 ફૂટ રોડ, બસ સ્ટેશનથી ગેબનશાપીર સુધીના વિસ્તારોમાં મુખ્ય રસ્તા પર થી ખાતર અને માટીના ઢગલા દૂર કરી રસ્તાને સ્વચ્છ અને ખુલ્લા કરવામાં આવ્યા હતા.