મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવેલ આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં ખાસ કરી અને આત્મહત્યા અંગે જાગૃતા આવે અને લોકો સમાજમાં આત્મહત્યા કરતા અટકે અને જાગૃત આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરસ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું તો ક્યારે પણ જીવનમાં હતાશ થઈ આત્મહત્યા ન કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.