લીલીયા મામલતદાર કચેરી ખાતે મીટીંગ પૂર્ણ કરી નીકળેલા સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ એક અરજદારની નાની માંગણીને તાત્કાલિક સ્વીકારી, પોતાના હસ્તાક્ષર કરી માનવતાનો દાખલો આપ્યો.સ્થળ પર હાજર લોકોએ પણ ધારાસભ્યના આ માનવતાભર્યા વર્તનની પ્રશંસા કરી હતી.