મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ બાબતે cid crime માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઇ અને cid ક્રાઇમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત અલ્પેશ પરમાર નામના વધુ એક આરોપીને cid ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે વાસ્મો કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન કર્મચારીને cid ક્રાઇમ એ ઝડપી અને રિમાન્ડ મંજુર કરી અને રિમાન્ડ ઉપર લઈ જવામાં આવ્યો છે. cid crime નો ધરપકડનો દોર યથાવત.