શનિવારના 1 કલાકે કરાયેલી રજૂઆત ની વિગત મુજબ ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે નિશાળ ફળિયામાં આંગણવાડીમાં આદિવાસી બાળકોને સડેલા ચોખા આપવામાં આવ્યા હોય જે બાબતે આજરોજ તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ પ્રાંતને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને આ બાબતનું નિરાકરણ ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં મામલતદાર કચેરી ખાતે ધરણા ની ચીમકી પણ આપી હતી.