જામનગર શહેરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી, ફરિયાદી નો પુત્ર માનસિક રીતે બીમાર હોય અને પીવાના પાણી બાબતે પૂછતાછ કરવા જતા ઉશ્કેરેલા શખશે માર માર્યો હતો, જ્યારે અન્ય યુવકને પણ માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી