મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડી સરસ્વતી નદીને જીવંત બનાવવાની માંગ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિડીયો આજે શનિવારે સાંજે 7:00 કલાક આસપાસ વાયરલ થયો છે જેમાં તેમણે કહ્યું કે કલેક્ટર તંત્ર સહીત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે સરસ્વતી નદીમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોને એકત્ર થઈ સરસ્વતી નદીમાં પાણી છોડવાની માંગ કરવા માટે અપીલ કરી છે.