સોમવારના 4 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના તિથલ રોડ ઉપર કોલેજ પાસે ઈટ ખાલી કરવા જઈ રહેલ ટ્રક ની બ્રેક ફેલ થઈ જતા ટ્રકે છોટાહાથી ટેમ્પોને અડફેટે લીધો હતો. અને ત્યારબાદ ડિવાઈડર વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી.