લીંબડી રેલવે સ્ટેશન પર સુરેન્દ્રનગર ભાવનગર લોકલ ટ્રેનમાં ગેરકાયદે પ્રવેશ કરી મુસાફરો ને તકલીફ પડે એ રીતે જાહેરમાં ધક્કા મુક્કી કરી મુસાફરો ત્રાસ તથા અડચણ રૂપ થાય તે રીતે ટ્રેનમાં વગર પાસ પરમીટે દાળ નુ વિતરણ કરી રહેલા ભુરાભાઇ અરજણભાઈ ટોકરાળીયા ને રેલવે પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.