મોરવા હડફના સંતરોડ સાલિયા બ્રિજ પાસે નેકસોન કારના ચાલકે અલ્ટો કારને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો જેમાં ગોધરાના આર્યા રેસડેન્સી ખાતે રહેતા હિમાંશુભાઈ ભગોરા તેઓના પત્ની અને છોકરીને લઈને પોતાના વતન જવા નીકળ્યા હતા ત્યારે અક્સ્માત સર્જાયો હતો જેમાં પતી પત્નીને ઈજાઓ પહોંચી હતી પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી જેની માહિતી તા.25 ઓગસ્ટ સોમવારના રોજ રાત્રે 9 કલાકે પ્રાપ્ત થઈ હતી