શિહોર એકતા સોસાયટીમાં રહેતા હિતેશભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે એકતા સોસાયટીમાં માવો ખાવા જતા હતા તે દરમિયાન બાજુમાં અગાઉ માથાકૂટ થયેલી ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવેલું કે જૂનો કેસ પાછો ખેંચી લો નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી પાઇપ વડે હુમલો કરી માર મારવામાં આવેલો ત્યારે સિહોર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે