Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: સમુદ્રમાં આફતનું સંકેત : જાફરાબાદના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને ૨૩ ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી

Jafrabad, Amreli | Aug 20, 2025
અમદાવાદ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ અહેવાલ મુજબ આગામી ૨૩ ઑગસ્ટ સુધી દરિયામાં ભારે પવન તથા ઉગ્ર મોજાં સર્જાવાની સંભાવના છે. તેથી મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા તથા હાલ દરિયામાં ગયેલ બોટોને તાત્કાલિક કિનારે પરત ફરવા સૂચના આપી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us