વિજયનગર તાલુકાના કાલવણ ગામના વ્યક્તિનો થોડાક દિવસ અગાઉ નસબંધીનું ઓપરેશન કડિયાદરા પીએચસી કેન્દ્ર મારફતે કરાવવામાં આવ્યું હતું જોકે લાલચ અને લોભ આપી નસબંધીનું ઓપરેશન કરાવ્યું હોવાનું યુવકે આક્ષેપ કર્યો છે જોકે નસબંધીના ઓપરેશન બાદ યુવકને વૃષણ કોથળીમાં ઇન્ફેક્શન થવાના કારણે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જોકે હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરી સારવાર આપવામાં આવી રહી છે આ સમગ્ર બાબતે સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિપુ