ડીસા તાલુકામાં જળ સંચય અભિયાનને સફળ બનાવવા ખેડુતો પ્રયત્નશીલ બન્યા. ડીસાના માલગઢ ગામના ખેડુતે પોતાના ખેતરમાં વરસાદના પાણી સંગ્રહ માટે દેશી જુગાડ કરીને વરસાદી પાણીથી રીચાર્જ કરવાની પધ્ધતિ અપનાવી આજરોજ 30.7.2025 ના રોજ 5 વાગે ખેડુતે અન્ય ખેડુતને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની કરી અપીલ.