રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ દ્વારા પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ અને ભારતીય કાર્યકર્તા સંઘ,શુભમ રિજેન્સીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ આર.વી.જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.જે રકતદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતોઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.કેમ્પમાં શુભમ રિજેન્સીના શૈલેન્દ્રસિંહ,હરિહર ભટ્ટ તેમજ સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.