બારડોલીમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા શરૂ, 3 ફૂટ થી નાની પ્રતિમાનુ મિઢોળા નદીમાં વિસર્જન કરાયું. ફાયર વિભાગ નો નવતર અભિગમ..બારડોલી મિઢોળા ઓવારે ઇલેક્ટ્રિક બોટ અને રોબર્ટ પણ મુકાયા.આફત સમયે ત્વરિત રેસ્ક્યુ કરી શકાય એ માટે આયોજન..ઉપરવાસ પાણી આવતા મિઢોળા બે કાંઠે વહે છે.નદીમાં ભારે વહેણમાં દુર્ઘટના અટકાવવા માટે આયોજન..તંત્ર દ્વારા DYSP-03, PI 11, PSI 16, ASI, HC અને પોલીસ કોન્સ્ટેબલ 105, SRP 72, હોમગાર્ડ 52, અને GRD ના 88 જવાનો મળી 347 નો સ્ટાફ તૈનાત