દેવભૂમિ દ્વારકામાં માછીમારો માટે ચેતવણી.... દરિયામાં ભારે પવન સાથે દરિયો રફ હોવાની આગાહી.. માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી..... આગામી 29 ઓગસ્ટ સુધી દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી..... ઓખા મત્સ્યોધોગ નિયામક દ્વારા સલામતીના ભાગરૂપે તમામ બોટ માલિકો, એસોસિએશનો અને સહકારી મંડળીઓને પોતાની બોટોને બંદર પર પરત બોલાવી લેવાનો આદેશ અપાયો....