ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના સાથે આજે ભાવિ ભક્તો દસ દિવસ સુધી સ્થાપના કરી હતી આજરોજ નાના મોટા થઈને 26 ગણપતિ ની આજે નગરના વિસ્તારોમાં વિસર્જન યાત્રા કરીને સંત જૂના તળાવ પર તંત્રના આયોજન મુજબ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો તારીખ 6 બપોરના ત્રણ કલાકે શનિવારના રોજ.