વર્ષે 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજના આયુષ્યમાન આરોગ્ય મંદિર હસ્તકની મિત્રાલ પ્રાથમિક કન્યા શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, પીળો તાવ અને એન્સેફાલીટીસથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.