Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: સરદાર ચોક સહિત વિવિધ વિસ્તારમાં ગણેશ વિસર્જનના વરઘોડા યોજાયા,વડદલા, ભાટિયેલ, શેખડી રોડ વિસ્તારમા ગણેશ વિસર્જન
Petlad, Anand | Sep 6, 2025
પેટલાદ શહેરમાં દિવસ દરમિયાન વિવિધ વિસ્તારમાંથી ગણેશ વિસર્જનના વરઘોડા યોજાયા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નારાયણ કુંડ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ દિવસ દરમિયાન ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!