ડભોઇ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે સાથે લોકોનો જીવ પણ જોખમાય છે કારણ કે ગંદકીના કારણે રખડતા પશુ અને ભૂંડ કુતરા સહિત ગાયોનો ત્રાસ વધી રહ્યો છે મુખ્ય માર્ગ ઉપર અડીંગો જમાવતા પશુઓના ત્રાસના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે ક્યારેક નાના મોટા અકસ્માતો સર્જાય છે તેવામાં નગરપાલિકા માત્ર તમાશો જોઈ રહ્યું છે ત્વરીત નગરપાલિકા કોઈ પગલા લઈ તેવિ લોકમાંગ ઊઠી છે