દ્વારકા પંથકમાં ઘુમલી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં થઇ ચોરી. ઘુમલી ગામે બરડા ડુંગર ઉપર આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં ચોરીનાં બનાવથી ભક્તોમાં રોષની લાગણી... મંદિરમાં રહેલ માતાજીના ચાંદીનાં છત્તરની ચોરી કરી ચોર ફરાર.... બે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરની દીવાલ કૂદીને ચોરી કરી ફરાર થયાં.. સમગ્ર ઘટના ના CCTV આવ્યા સામે.. પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા... 7 વર્ષ અગાઉ પણ આજ મંદિરમાં પૂજારીની હત્યા કરી લૂંટ ચાલવામાં આવી હ