Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: વાંકલ લીમડા ચોક પાસે ખરાબ રસ્તા ના કારણે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

Dharampur, Valsad | Sep 13, 2025
શનિવારના વહેલી સવારે 12:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ ધરમપુર પાસેથી પસાર થઈ રહેલ ખાડા ના કારણે ચાલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઇ રસ્તાની સાઈડ એ કાર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. સવાર લોકોનો ચમત્કારી બચાવ થયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us