સુરેન્દ્રનગર વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાઓ ઘણા વર્ષોથી છે ત્યારે વેપારીઓને ઉદ્યોગકાળવે અને એક વખત રજૂઆત તંત્રને કરવામાં આવી છે તેમ જતા રસ્તા ના રીપેરીંગ કે નવા બનાવવામાં નથી આવી રહ્યા તેને લઈ સ્થાનિક ઉદ્યોગકરોમાં રોજ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે એક ટ્રક રસ્તામાં ખાડામાં ખુશી જતા આ ટ્રકને મા મુસીબતે ત્રણથી ચાર કલાકની મહેનત બાદ ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી