Install App
hareshthakkar331
This browser does not support the video element.
ડીસા રૂરલ પોલીસે જોરાપુરા ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Deesa City, Banas Kantha | Sep 6, 2025
ડીસા રૂરલ પોલીસે ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો. 6.9..2025ના રોજ 5 વાગે ડીસા રૂરલ પોલીસે જોરાપુરા ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!