જામનગરના વોર્ડ નંબર એકમાં એકડે એક બાપુ વિસ્તારમાં મસ્જિદની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાય છે, તેના લીધે સ્થાનિકોને અહીંથી ચાલવું પણ મુશ્કેલ બન્યું છે, તેમજ રોગચાળો ફેલાવવાની પણ દહેશત છે, આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે